________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
ગૃહ જગતસ્વામી મેાહવામી મેાક્ષગામી સુખકરૂં, પ્રભુ અકલંક અમલ અખંડ નિર્મલ ભવ્ય-મિથ્યાત્વહરૂ; દેવાધિદેવા ચરણ-સેવા નિત્ય મેવા આપિયે, નિજ દાસ જાણી દયા આણી આપ સમાવડ થાપિયે. પ સકલ કરમવારી, મેાક્ષ–માધિકારી, ત્રિભુવન ઉપગારી, દેવલજ્ઞાન ધારી;
વિજન નિત્ય સેવા, દેવ એ ભક્તિભાવે, ઐહિજ જિત ભજતાં, સ` સંપત્તિ આવે.
૬
જિનવર પદ સેવા, સવ-સંપત્તિ દાઈ, નિશદિન સુખદાઈ, કપવલ્લી સહાઈ;
મિ વિનમિ લડી જે, સ વિદ્યા વડાઈ, ઋષભ જિનહ સેવા, સાધતાં તેઢુ પાઈ. પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નનિહ; પ્રભુ દર્શનથી પામીયે, સકલ પદારથ સિદ્ધ, રટ ભાવે જિનવર પૂગ્યે, લાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીયે, ભાવે વળજ્ઞાન.
For Private and Personal Use Only
૨૭
૨૯