________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
ઢાલ-ચેાથી. ( સાહેલડીની–દેશી. )
પંચ મહાવ્રત આદરા-સાહેલડી રે, અથવા હ્યા વ્રત ખાર તા; યથાશક્તિ વ્રત આદરી–સાહેલડી રે, પાળા નિરતિચાર ।। ૧ ।। વ્રત લીધાં સભારીએ –સા, હૈડે ધરીય વિચાર તે; શિવ ગતિ આરાધન તણા–સા, એ બીજો અધિકાર । । ૨ ।। જીવ સ ખમાવીએ–સા॰, યાનિ ચેારાસી લાખ તે; મન શુદ્દે કરી ખામણાં–સા, કાઈશું રાષ ન રાખ તે। ।। ૩ ।। સર્વ મિત્ર કરી ચિતવે-સા, કાઈ ન જાણેા શત્રુ તે; રાગ દ્વેષ એમ પિરહરે!–સા૦, કીજે જન્મ પવિત્ર તેા ૪ ॥ સ્વામી સધ ખમાવીએ—સા, જે ઉપની અપ્રીત તા; સ્વજન કુટુંબ કરી ખામણાં–સા, એ જિનશાસન રીત તે। । । । ખમીયે ને ખમાવીએ સારુ, એડિજ ધર્મના સાર તા; શિવગતિ આરાધન તણા–સા૦, એ ત્રીજો અધિકાર । । ૬ । મૃષાવાદ હિંસા ચોરી–સા, ધન મૂર્છા મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણા–સા, પ્રેમ
For Private and Personal Use Only