________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨ ઢાલ-ત્રીજી.
( વાણી વાણી હિતકારીજી-એ દેશી. )
ક્રોધ લાભ ભય હાસ્યથીજી, ખેલ્યાં વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રેજિનજી ! મિચ્છામિ દુક્કડ' આજ, તુમ સાખે મહારાજ રે જિનજી; દૈઇ સારૂ કાજ –જિનજી, મિર્ઝામ દુઃ આજ । ૧ ।। દેવ મનુષ્ય તિય ચનાંછ, મૈથુન સેવ્યાં જેડ; વિષયારસ લંપટપણેજી, ધણું વિખ્યા દેહ રે ! જિનજી૦ ૫ ૨ !! પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે જિહાં તે તિહાં રહીછ, કાઈ ન આવી સાથ હૈ । જિનજી૦ ૫ ૩ ૫ રયણી ભેાજન જે કર્યાંજી, કીધાં લક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યાં પ્રત્યક્ષ રે ! જિનજી૦ ૫ ૪ ૫ વ્રત લેઇ વિસારીયાંજી, વળી ભાગ્યાં પચ્ચખ્ખાણ; કપટ હેતુ કિરિયા કરી; કીધાં આપ વખાણુ રે ! જિનજી૦ ! ! ! ત્રણ ઢાલ આઠે દુહેલ્થ, આલાયા અતિચાર; શિવગતિ આરાધન તણાજી, એ પહેલા અધિકાર રે । જિનજી ॥ ૬ ॥
แ
แ
แ
For Private and Personal Use Only