________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६८ ૧ઢંદ્ર તિહાં ન પીછાનું, અગનિ લહે તો મેરી દેહ લેનિરંજન ૨છે આનંદઘન કહે જસ સુને બાતાં, યેહી મિલે તે મેરે ફેરે ટલે-નિરંજન . ૩
[૧૬]
( રાગ-રામગ્રી. ) ક્યારે મુને મિલયે? માહરે સંત! સનેહી- ક્યારે છે પસંત! સનેહી સુરીજન પાખે, રાખે ન ધીરજ દહી–ત્યારે છે ૧ જન જન આગલ અંતરગતની, વાલડી કહું કેહી? -ક્યારે ૨ ૧૧ આનંદઘન પ્રભુ વૈદ્ય વિગે, કિમ જીવે મધુ મેહી ?–ક્યારે છે ૩
૧-ઘડુત ન પીછાનું. ૨- હું. આ પ્રમાણે પાઠભેદ પણ છે. ૩–હે સંત પુરૂષ. ૪–મારું શુદ્ધ સ્વરૂપ. ૫- હે સંતે. ૬-સગા, સ્વજન. ૭-વિરહ, વિના. ૮-પ્રાણી. ૯-મનની. ૧૦-કેટલી. ૧૧-આનંદરાશિ ભગવાન રૂપ (કુશળ) વૈદ્યના વિશે જેને મધુપ્રમેહ થયેલ હોય તે કેવી રીતે જીવી શકે?
For Private and Personal Use Only