________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૭
[ ૧૪ ] ( રાગ-માલકાશ.
ક્યું કર ભક્તિ કરૂ પ્રભુ તેરી-ક્યુ કરવા ક્રોધ લાભ મદ માન વિષય રસ, છાંડત ગેલન મેરીક્યું કર૦ ॥ ૧ ॥ કર્મ નચાવે તિમ હી નાચત, માયાવશ નટ ચેરી-ફ્યુ* કર૦ ૫ ૨ ૫ષ્ટિરાગ દ્રઢ બંધન આંધ્યા, નિવસન ન લહી સેરી ક્યું કર૦ ૫ રૂ ૫ કરત પ્રશંસા સબ મિલ અપની, પરનિંદા અધિકરી–ક્ષુ કર૦ ॥ ૪ ॥ કહત માન જિન–ભાવ ભગતિ બિન, શિવગતિ હેત ન તેરી-ક્યું કર૦ ॥ ૫ ॥
[ ૧૫ ]
( રાગ-માઢ, તાલ-હીચ. ) નિરંજન યાર ! માહે કૈસે મિલેંગે ?–નિરજન૦ ૫ એ ટેક ! દૂર દેખુ મે દરીઆ ડુંગર, ઉંચે બાલ નીચે જમીયું તલે નિર્જન॰ ॥ ૧ ॥ ધરતીમે
For Private and Personal Use Only