________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
પાલતા જે. નર જાય, પાતક ભૂકો થાય; પશુ પંખી જે ઈણ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે, અજરામર પદ પાવે; જિનમતમેં શત્રુંજય વખાણે, તે મેં આગમ દિલમાંહે આણ્ય, સુણતાં સુખ ઉર ઠા છે ૩ સંઘપતિ ભરત-નરેસર આવે, સોવન તણું પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ ઠાવે; નાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્મી સુન્દરી બહેન વિખ્યાતા, મૂર્તિ નવાણું ભ્રાતા; ગોમુખ યક્ષ ચકેસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી, તપગચ્છ ઉપર હેવી; શ્રી વિજયસેનસૂરીશ્વરરાયા, શ્રી વિજયદેવસૂરિ પ્રણમી પાયા, ગષભદાસ ગુણ ગાયા છે ૪ .
૧-વિજયદેવગર. આ પ્રમાણે પણ છે.
For Private and Personal Use Only