________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ વિશ સ્થાનકનું ચેત્યવંદન.
પહેલે પદ અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ; ત્રીજે પ્રવચન મન ધરે, આચારજ સિદ્ધ ૧ ન થેરાણું પાંચમે, પાઠક ગુણ છે, નમો લોએ સવ્વસાહૂણં, જે છે ગુણગરિકે. ૨ નમે નાણસ્સ આઠમે, દર્શન પદ ધ્યા; વિજ્ય કરો. ગુણવત, ચારિત્ર મન ભા. ૩ નમો બંભવયધારિણું, તેરમે કિરિયાણું; નમ તવસ્સ ચૌદમે, ગેયમ નમે જિણાણું. ૪ ચારિત્રનાણસુઅસ્સને એ, નમેતિસ્થસ્સ જાણ; જિન ઉત્તમ પદ પદુમને, નમતાં હોય સુખખાણી. ૫
-
-
-
-
-
-
-
-
For Private and Personal Use Only