SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભુયખલ ચમકે, જિમ જિનમંદિર ધટા રણકે, તિમ ગાયમ લખ્યું ગહ ગડે એ ૫ ૪૧ ૫ ચિંતામણિ કર્ર ચઢિ આજ, સુરતર સારે છત કાજ, કામકુલ વિવશ હુઆ એ; કામગવી પૂરે મન કામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય, સામિય ગાયમ અણુસરા એ ॥ ૪૨ ૫ પણવક્ખર પહેલા પભણીજે, માયાખીજ શ્રવણ નિસુણીજે, શ્રીમતી શાલા સભવે એ; દેવહુ પૂરિ અરિહંત નમાજે, વિનય—પહુ ઉવજ્ઝાય થુષ્ટ્રીજે, ણ મંત્રે ગાયમ નમા એ ॥ ૪૩ ૫ પુરપુર વસતાં કાંઈ કરીજે?, દેશ દેશાંતરે કાંઈ ભમીજે?, કવણુ કાજ આયાસ કરી ?; પ્ર ઉઠી ગાયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખણ સીઝે, નવનિધિ વિલસે તાસ ઘરે !! ૪૪ ૫ ચઉદહ સય ખારાત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે, કિ કવિત્ત ઉપગાર પરા; આહિં મંગલ એહ પલણીજે, પરવ મહાચ્છવ પહિલા લીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરી ૫ ૪૫ ! ધન્ય માતા જણે ઉદરે ધારયા, ધન્ય પિતા પ્રશ્ન For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy