________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિહિવાસે સંવસિય, તીસ વેરિસ સંજમ વિભૂસિય; સિરિ કેવલનાણુ પુણ, બાર વરિસ તિહુયણ નમંસિય; રાયગિહિ-નયરીહિં ઠવિા, બાણવઈ વરિસાઉ, સામી ગાયમ ગુણનિલે, હશે શિવપુર હાઉ છે ૩૭
: ભાષા : જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમ–વને પરિમલ મહકે, જિમ ચંદન સુગંધ-નિધિ; જિમ ગંગાજળ લેહરે લહેકે જિમ કણયાચલ તેજે ઝલકે, તિમ ગેમ સૌભાગ્ય નિધિ ૩૮ મે જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કયવસા, જિમ મહુયર રાજીવ વન જિમ યણાયર રણે વિલસ, જિમ અંબર તારા-ગણ વિસે, તિમ ગોયમ ગુણ કેલિ વને
૩૯ પૂનમ નિસિ જિમ સસહર સોહે, સુરતરૂ મહિમા જિમ જગ મેહે, પૂરવ દિસિ જિમ સહસકરે; પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિવરે ૪૦ છે જિમ સુરતરૂ વર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાખા,
For Private and Personal Use Only