________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ કંચન પરે અજુવાળી ૧૧ નિમ-અગ્નિ સમ ભવિ–સેવન કરી શુદ્ધ, ચૌદસમે સહણે અષ્ટ કર્મ ક્ષયે સિદ્ધ, ચઉદરાજની ઉપર કરફ્યુ જે અહિઠાણ, તેહ ભણું સંપૂરણ ચૌદ સુપન મંડાણ
૧૨ ૫ ગુણલક્ષણલક્ષિત અતિસુન્દર આકાર, જિન માતા ચોદે દેખે સુપન ઉદાર પણ ચકી–માતા કાંઈક તેજે હણ, દેખે દય પદ– ઘર દાય વાર ગુણ–પીણું છે ૧૩ છે કુલ–કીરિતિ– થંભો કુલાધાર કુલ–મેર, કુલ–સુરતરૂ પાદપ જેહને નહિ ભવ ફેરફ કુલ–મંડણ દીપક જીપક દુશ્મન કેડી, ત્રિભુવન જસ ભગતે નમયે પદ કરજેડી
૧૪ . વળી હેડ ન એહની કરતા ભુવન મઝાર, લેકર ચરિતે ધન્ય હેાયે અવતાર; વળી જ્ઞાનવિમલ ગુણ જેહના કહેતાં પાર, ન લહે મુખે કહેતાં જે સુર–ગુરૂ અવતાર છે ૧પ છે ઈતિ શ્રીશાન્તિજિનચતુદશસ્વપ્નાર્થ સ્તવનમાં
-
-
-
- -
-
-
For Private and Personal Use Only