SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ ધોરી વૃષભ કહાવે, ભરતે ભવિ-લે બધિબીજ વર વાવે; જસ ઉન્નત કકુદ ઉન્નત ગોત્ર ને વંશ, સિત અમૃત મંગલ-મુખ જે વૃષભ અવતંસ + ૨ પરતીર્થિક ધાપદ-પતિ ભવિ-વન રાખે, એકલમલ્લ દુર્દરસિંહ પરાક્રમ દાખે; પરીસહ-ગજ ભેદી નહિ સહાય અબીહ, એહવા એ હૈયે ત્રીજે આવી એમ કહે સિંહ ૩ દેઈ વાર્ષિક દાને જિનપદ–લચ્છી લેશે, મુજ ચાપલ દૂષણ એને સંગે મીટશે; જડ-કંટક-સંગી નિજકજ છડી વાસ, કહે લક્ષ્મી ચેાથે સુપને અર્થ-વિલાસ પે જ છે ત્રિભુવન–શિર ધરશે જસ આણ સુરધામ સુમદામ, નિજ જસભર સુરક્ષિત જગત હુયે ઉદ્દામ; એ પંચમ સુહણે છä શશધર દેખે, નિષ્કલંક હું થાઉં તુજ સુત સંગ વિશે | ૫ | કુવલયે મુદ દેશે શમચન્દ્રાતા યુક્ત, હવે તમે દિનકર મિયા તિમિર વિમુક્ત; ભવિ-કમલ વિકાસે માનું કહે પુષ્પદંત, તુમ સુત પરિ અહી નિત્ય ઉદય પભણત For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy