________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
તપગચ્છ ઈસર સિંહ–સરીસર, કરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા; ખિમાવિજય તસ સુજવિજયના, શ્રીજીવિજયસવાય પંડિત વીરવિજય તસ શિષ્યે, જિન-જન્મ મહેાત્સવ ગાયા આતમ ૮
ઉત્કૃષ્ટા એકસે ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાલે અનતા, તીકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગલલીલા સુખભર પાવે, ઘર ઘર હ વધાઈ, આતમ૦ ૯
( અહિં કળશાભિષેક કરી, પંચામૃતને પખાલ કરવેા. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, લૂણ ઉતારી, આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડા પડદે રાખી, સ્નાત્રીઆએ પેાતાના નવ અંગે કંકુના ચાંલ્લા કરવા. પછી પડદો કાઢી નાખી મગલ દીવા ઉતારવેા. જો સ્નાત્ર ભણાવ્યા પછી તરત જ શાન્તિકલશ
For Private and Personal Use Only