SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' ૩૩. શ્રી અષ્ટાપદગિરિ તીનું સ્તવન. અષ્ટાપદ્ય અરિહ‘જી, મ્હારા વ્હાલાજી રે; આદીશ્વર અવધાર, નમીયે નેહુશુ-મ્હારા૦ ! શ હજાર મુણિદશું–મ્હારા, વરિયા શિવ-વધૂ સાર્— નમીયે । ૧ ।। ભરત ભૂપે ભાવે કર્યા-મ્હારા, ચ–મુખ ચૈત્ય ઉદાર-નમીયે; જિનવર ચોવીશે જિહાં—મ્હારા, થાપ્યા અતિ મનેાહાર–નમીયે૦ ॥ ૨૫ વણુ પ્રમાણે વિરાજતા–મ્હારા૦, લછન તે અલંકાર–નમીયે૦; સમ નાસાયે શાભતા—મ્હારા, ચિહું દિશે ચાર પ્રકાર–નમીયે૦ ૫ ૩ ૫ મદેદરી રાવણુ તિહાં-હુારા૦, નાટક કરતાં વિચાલ–નમીયે; ત્રુટી તાંત તવ રાવણે—હારા, નિજ કર વીણા તતકાલ નમીયે૦ ॥૪॥ કરી બજવી તિણે સમે–મ્હારા, પશુ નવ તૈયું તે તાન-નમીયે; તીર્થંકર-પદ ખાંધીયું–મ્હારા, અદ્ભુત ભાવશું ગાન-નમીયે૦ u ષ ા નિજ લખ્યું. ગૌતમ ગુરૂ મ્હારા, કરવા આવ્યા તે જાત—નમીયે જગ-ચિંતાર્માણુ તિહાં Acharya Shri Kailassagarsuri Gyanmandir L For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy