________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
એ દેશી.)
શ્રી સમ્મેતશિખગિરિનાં સ્તવના [ o ] (ક્રીડા કરી ઘરે આવીએ સમ્મેતશિખર જિન વંદીયે, મ્હારું તીથ એહ ૐ; પાર પમાડે ભવ તણા, તીર્થ હિયે તે રે ॥ સ૦ ॥ ૧ ॥ અજિતથી સુમતિ-જિષ્ણુદ્ર લગે, સહસ મુનિ પરિવાર રે; પદ્મપ્રભ શિવસુખ વર્યાં, ત્રણસે અડ અણગાર રે ! સ૦ ૫ ૨ ૫ પાંચશે ર્માને પિરવારશું, શ્રી સુપાસ જિષ્ણુદ રે; ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુદિ રે સ૦ ।। ૩ । છ હજાર મુનિરાજશુ, વિમલજિનેશ્વર સિહા રે; સાત સહસશુ ચૌદમા, નિજ કારજ વર કીધાં રે ॥ સ૦ ॥ ૪ ॥ એકસે આશુ ધજી, નવસેશુ શાંતિનાથ ; કુન્થુ અર્ એક સહસર્જી, સાચા શિવપુર સાથ હૈ !! સ૦ ! ધ !! મલ્લિનાથ શત પાંચશુ, મુનિ નિમ એક હજાર રે; તેત્રીશ મુનિ યુત પાસજી, વરિયા શિવસુખ સાર રે । સ૦ i = u
For Private and Personal Use Only