________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર.
શાહે ધન ખરચીયે; જગપતિ-ૌઢ કરાવ્યા પ્રાસાદ, ઉલટભર સુર નર અચીઓ છે ૧ છે જગપતિઆભશું માંડે વાદ સેવન કલશે જલહલેક જગપતિ
બારો ચલાલ, પેખતાં પાતિક ગલે | ૨ | જગપતિ–અતિ સુંદર ઉદ્દામ, નલિની ગુલ્મ-વિમાન; જગપતિ-ઉત્તમ પુણ્ય અંબાર, નિરૂપમ ધનદ નિધાનો | ૩ | જગપતિ-આલે લે થંભ, કીધી અનેપમ કેરણી; જગપતિ-કરતી નાટારંભ, પુતલીઓ ચિત્ત ચોરણી | ૪ | જગપતિ-નાભિનરેસર નંદ, રાણકપુરને રાજીઓ; જગપતિ-સહુ રાયા સિરદાર, જગમાંહે જશ ગાઉએ છે ૫ જગપતિ-દેવ તું દીન-દયાલ, ભક્તવત્સલ ભલે ભેટીઓ; જગપતિદેખતાં તુજ દેદાર, મેહ તણે મદ મેટીઓ ને ૬ જગપતિ-ઉદયરત્ન ઉવજઝાય, સંવત સત્તર વાણું સને જાપતિ-ફાગણ વદિ પડવાને દિન, સાદડી. સંઘ સહિત નમે છે છે કે
For Private and Personal Use Only