________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
| ૪ | અરૂપી અક્ષય સ્થિતિ જાસ વખાણી, અગુરૂલઘુ અવગાહના જાણ; એ અનંતવીરજની ખાણી રે છે સિદ્ધિ છે ૫ છે આપ સ્વરૂપે જેહ સરૂપી, પુગલ ત્યાગે વરતે અરૂપી; એતે નહિ નહિ રૂપારૂપી રે ! સિદ્ધિ છે ૬. સકલ સુરાસુર સુખ સમુદાયા, તેહથી અનંતગુણું સુખ જે પાયા: એતો વચનાતીત કરાયા રે ! સિદ્ધિ છે ૭ સિદ્ધ નિર જનના ગુણ ગાવે, પરમાનંદ મહદય પા; થિર તન મન કરીને પાવો રે | સિદ્ધિ છે ૮રૂપવિજય કહે સિદ્ધનું ધ્યાન, ધાવે તત્પર થઈ એક્તાન; તે હવે સિદ્ધ ભગવાન રે એ સિદ્ધિ છે ૯ છે
શ્રી આબુજી તીર્થનાં સ્તવને.
(ચિત્ત ચેતે -એ દેશી.) આદિ જિસેસર પૂજતાં, દુઃખ મેટો રે એ આબુગઢ દ ચિત્ત-ભવિક જઈ ભેટે રે. દેલવાડે દેહરાં નામી-દુખ મેટા રે # ચાર પરિમિત નિત્ય
For Private and Personal Use Only