________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ આગળ શું કહેવું? ગરીબ નિવાજ છે; પૂરવ ધાતકી ખંડ વિજય નલિનાવતી, નયરી અયેાધ્યા નાયક લાયક તિતિ ? !! મેત્ર મહીપ મંગલાવતી સુત વિજયાપતિ, આનંદન ગજલેંછન જગ—જનતારતિ; ક્ષમાવિજય જિનરાજ ! અપાય નિવારો, વિહરમાન ભગવાન ! સુનજરે તારજો ! ૭૫
શ્રી સિદ્ધ-સ્વરૂપ દર્શક-પૂજા.
แ
સિદ્ધિએ નમે સિદ્ધ અનતા, અનેડ઼ા મારા વ્હાલા રે ! સિદ્ધિએ નમે૦ ! વરણાદિક ચઉ અળગા કીધા, ષટ્ સદાણુ નહીં પરસધા; એતા સાદિ અનંત સ્થિતિ સિહા રે ! સિદ્ધિ! ૧ ૫ ચિત્ અવગાહનમાં જે ઠાયા, દેહાતીત તે સિદ્ધ કહાયા; એ ચિદાનંદ લય પાયા રે ! સિદ્ધિવ ॥ ૨ ॥ અનંત જ્ઞાન દરશન સાહાયા, અવ્યાબાધ સુખે વળી કાયા; એ તો ખાયક સમિકત પાયા રે ! સિદ્ધિ૦૫ ૩ ૫ એક સમય સગ રાજ સધાયા, લાક શિખર ફરસીને ઢાયા; એ તા અજ અવિનાશી કહાયા રે ! સિદ્ધિ૦
For Private and Personal Use Only