________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
શ્રી મહાવીર સ્વામીનાં સ્તવને. ( [ 1 ] વીરજિનેશ્વર સાહિબ મેરા, પાર ન લહું હું તે; મહેર કરી ટોલે મહારાજજી, જન્મ મરણના ફેરા છે હે જિનજી, અબ હું શરણે આવ્યો છે ૧ ગરભાવાસ તણું દુઃખ મહટાં, ઉધે મસ્તક રહિ; મળ મૂત્ર માંહે લપટાણે, એવાં દુઃખ મેં સહિયાં | હે જિન જીવે છે ૨ | નરક નિગોદમાં ઉપન્ય ને ચવી, સક્ષમ બાદર થઈ; વીંધાણે સુઈને અગ્ર ભાગે, માન તિહાં કિહાં રહિયે છે હે જિન.. છે. ૩ એ નરક તણ વેદના અતિ ઉલસી, સહી તે જીવે બહુ પરમાધામને વશ પડી, તે જાણે તમે સહુ બે હે જિનછ . ૪. તિર્યંચ તણું ભવ કીધા ઘણેરા, વિવેક નહીં લગાર; નિશિ દિનને વ્યવહાર ન જાણે, કેમ ઉતરાયે પાર છે હો જિનજીવે છે ૫ દેવતણું ગતિ પુણ્ય હું પામે, વિષયારસમાં ભીને; વ્રત પચ્ચખાણુ ઉદય નવિ
For Private and Personal Use Only