________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર શ્રી મહાવીર સ્વામીનાં ચિત્યવંદને. સિદ્ધારથ સુત વંદી, ત્રિશલાને જોયો ક્ષત્રિય-કુંડમાં અવતર્યો, સુર નર–પતિ ગાયો ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહેતર વરસનું આઉખું, વીર જિનેશ્વર-રાયા છે ૨ ક્ષમાવિજય જિનરાજના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બેલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત છે ૩ છે
વર્ધમાન જગદીસરૂ, જગબાંધવ જગનાથ; જગદાનંદન જિનવરૂ, જગતશરણ શિવસાથ છે ૧ છે અકલ અમલ જિન કેવલી, વત્ર વિમલ જિનરાજ; ભવ્ય વિબોધન દિનમણિ, મિથ્યા-તમ રવિરાજ | ૨છે એહ ચરમ જિન ધ્યાનથી એ, સુખ સંય ઉદાર; ઈટ લેકે શુભ સુખ લહે, વીર જિર્ણદ જુહાર. ૩
For Private and Personal Use Only