SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ અવ્યાબાધ સુખભાગીજી; અક્ષય સમકિત તે અક્ષય થિતિ, પરમ નિર્જન જોગી ! એહુને॰ ॥ ૨ ॥ અનુરૂલ અવગાહન સિયા, વીય' અનંત ઉર્જાસયાજી; ખટ કર અવગાહનના રસિયા, જિન સંપદમાં ધસિયા !! એને૦ ૫ ૩ ૫ અનંત વગ વર્ગત સુખ વિલસે, કરમ ઉપાધિ નિવારીજી; લોકાલાક પ્રકાશક જિનજીતી, હું જાઉં બલિહારી । એહુને॰ ॥ ૪ ॥ અશ્વસેન ન્રુપ વામા—નંદન, કૃણિપતિ સેવે પાયાજી; નીલવરણુ દુઃખહરણુ નમતાં, નિરમલ થાયે કાયા ૫ એહુને૦ | ૫ | નયન ઋષિ ગજ ચંદ સંવચ્છર, મૃર્ગાશર વિદ મનેાહારીજી; પાંચમે પંચમ તિ દાયકની; ભેટ થઈ સુખકારી ।। એહુને ! હું u વીરખેત્ર વાસી ગુણુરાશિ, ઝવેરી શ્રી સામ દે; રૂપવિજય કહે જાત્રા ફીધી, સંધ સહિત આણુ ॥ એહુને॰ ! ૭ ॥ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy