________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમ ટાળે; તિમ પ્રભુ સમવસરણ બેસીને, નિજ ગેાથી ઉતમ ટાળે ! પ્રભુજી ॥ ૧ ॥ જિમ *સિતચિ નભમાં ઉગીને, પકુવલયે કરે ઉલ્લાસ; તિમ જિનવર જગમાં પ્રગટીને, કુવલયે કરે ઉલ્લાસ u પ્રભુજી ॥ ૬ ॥ નિશાપતિ જખ ઉગે હાયે, પુણ્ય સમુદ્ર કિારી; ચભણ-પાસ પદ પદ્મની સેવા, પુણ્ય સમુદ્ર વૃધિકારી u પ્ર૦ ૫ ૭
1
શ્રી લાઢણ પાર્શ્વનાથ સ્તવન.
( અવિનાશીની સેજડીએ રંગ લાગા–એ દેશી. ) સિદ્ધ નિર્જન સમા સજની, અવિકારી વિ નાશીજી; સહજાનંદ વિલાસી ચિદ્ધન, આતમતત્ત્વ પ્રકાશી–અહુને વ્યાવાજી, અરિશ્તા લાઢણ પાસ, એહુને ગાવાજી ॥ ૧ ॥ કૈવલજ્ઞાન ને કૈવલ દરસી, ૧-અંધકાર. ૨-વાણીથી. ૩-અજ્ઞાન રૂપ અંધકાર. ૪-ચંદ્ર પ-ચન્દ્રવિકાશી કમળ-કુમુદ. ૬-પૃથ્વી મંડળ, ૯–ચાંદ્ર ૮-પવિત્ર. ૯–સુકૃત.
For Private and Personal Use Only