________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩ દરિશન હે પ્રભુ દરિશન વાહલું મુજ, તાહરૂં હૈ પ્રભુ! તાહરૂ–જેહથી દુઃખ ટળેજી; ચાકર હે પ્રભુ! ચાકર જાણે મેહિ, હઈડે હે પ્રભુ! હઈડું તે હેજે હલે છે ૩ છે તુજહ્યું હે પ્રભુ! તુજપું મન એકત, ચા હો પ્રભુ! ચા કેઈથી નવ ચલેજી; અગનિ હે પ્રભુ! અગનિ પ્રલય પ્રસંગ, કંચન હે પ્રભુ! કંચનગિરિ કહે કિમ ગલે ૪ છે
શ્રી શામલા પાર્શ્વનાથ જિન-સ્તવન. (પરમ પુરૂષ પરમાતમા, સાહેબજીએ દેશી.
અકલ સરૂપી શીમલા–સાહેબજી, અરજ સુણે અમ એક હે–મનડારા મોહન માને વિનતિસાહેબજી!: આસંગાયત આંગણે-સાહ, ઉમે એલગ કરે છેક હો એ મનડારા ૧ | મેહ મહીપના રાજમાં-સારુ, સુભટ ઘણું સેતાન હેમનડારા; પીડા કરે પ્રાણી ભણી–સા, ક્રોધ લોભ
For Private and Personal Use Only