________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અમાયી અલાલી અવ્યાધિ કે—જગ૦; અક્લેશી અજ અમર અયેગી, સુખભેગી અનુપાધિ ।। ગ૦, સુજ૦ । ૪ ।। તુમ સેવે તે તુમ સમ ાવે, ભ્રત્યાશ્રિત નર સગે ક્રે-જગ; લહે સંપદ શુભ ચિત્ત હિતકારી, વીરવિજય મન રંગે કે ॥ જગ૦, મુજ પા
શ્રી કલ્હારા પાર્શ્વનાથ જિન-સ્તવન. ( દીઠી હા પ્રભુ, દીઠી જગદ્ગુરૂ તુજ“એ દેશી. ) પાસજી હેા પ્રભુ પાસ કલ્હારા દેવ! સુણા હે પ્રભુ સુણેા માહરી વિનતિ; કહીએ હા પ્રભુ ! કહીએ સધળી વાત, મનમાંહી હૈ। પ્રભુ મનમાંહી જે બહુદિન હુતીજી ॥ ૧ ॥ તુજ વિના હૈ। પ્રભુ ! તુજ વિના દૂજો દેવ, માહુરે હે પ્રભુ ! માહરૅ ચિત્ત આવે નહીં”; ચાખ્યા હા પ્રભુ ! ચાખ્યા અમીરસ જેણે, બાકસ હા પ્રભુજી! બાકસ તસ ભાવે નહીંછ ॥ ૨॥
૧- આ સ્તવન મહાપાધ્યાય શ્રીમદ ચરો.વિજયજી મહારાજની કૃતિનું છે, પણ અપૂર્ણ છે.
For Private and Personal Use Only