SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિરણ જેગે વિનવું, સુખદાયી હે શિવાદેવીના “ ચિદાનંદ મનમેં સદા, તમે આવો હે પ્રભુ! નાણ-ણિંદ ! ! પરમા ૮ તુજ દરશન દીધું અમૃત મીઠું લાગે રેવાદ લજી!, ખિણ ખિણ મુજ તુજશું ધર્મ સનેહો જાગે રે જાદવજી ; તું દાતા ત્રાતા ભ્રાતા માતા તાતા રેચાદવજી, તુજ ગુણના મોટા જગમાં છે અવદાત –યાદવજી! ૧ છે કાચે રતી માં સુરમણિ છાંડે કુણુ રેચાદવજી!, લઈ સાકર મૂકી કુણુ વળી ચૂકી લુણ રે–ચાદવજી!; મુજ મન ન સુહાયે તુજ વિણ બીજે દેવ રે–ચાદવજી !, હું અહનિશ ચાહું તુજ પ–પંકજ-સેવ રે–ચાદવજી! ! ૨ સુર નંદન હે બાગજ જિમ રહેવા સંગ - શ્રાદવજી!, જિમ પંકજ ભુંગા શંકર ગંગા રંગ - યાદવજી !; જિમ ચંદ ચકોરા મેહ મેરા પ્રીતિ - યાદવજી !, તુજમાં હું ચાહું તુજ ગુણને જેગે તે ૧૪ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy