________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિદિવસ સવારા, સેવિયે શાંતિ સારા, ભવજલધિ અપારા, પામીયે જેમ પારા છે ૧ |
[ ૨ ] વંદો જિન શાંતિ, જાસ સેવન કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મેહ મિથ્યાત્વ શાંતિ
દ્રવ્ય ભાવે અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શક સંતાપ વાંતિ છે ૧ છે
[૩]
सकलकुशलवल्ली-पुष्करावर्तमेघो, મનસદા, પૂર્વરાગેડુત્રઃ
प्रथयतु मृगलक्ष्मा, शान्तिनाथो जनाना, प्रसृतभुवनकीर्तिः कामितं कमेकान्तिः ॥ १ ॥
શ્રી કુંથુનાથ જિનચૈત્યવંદન કુંથુનાથ કામિત દીયે, ગજપુર રાય, સિરિ માતા ઉરે અવતર્યો, શર નરપતિ તાય છે ૧ છે કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ, કેવલજ્ઞા
For Private and Personal Use Only