________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
વિશ્રી સિદ્ધાચલ-મહાતીર્થાદિ સ્તવનાવલી.
ચોથો-વિભાગ. વર્તમાન વીસીના બીજા તીર્થપતિ ( શ્રી અજિતનાથ ભગવાનથી આરંભીને ચોવીસમા તીર્થપતિ શ્રી મહાવીરસ્વામી પર્વતના શ્રી જિનેશ્વરનાં ચૈત્યવંદને, સ્તવનો અને સ્તુતિઓને સંગ્રહ. IS
Fifi NO. NpT NE
-
RAG
-
I
NG
શ્રી અજિતનાથ જિન-ચયવંદન.
અજિતનાથ પ્રભુ અવતર્યો, વિનિતાને સ્વામ; જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી ૧ બેહતર લાખ પૂરવ તણું, પાળ્યું જેણે આય; ગજ લંછન છન નહિ, પ્રણમે સુરરાય | ૨ | સાડા ચારસેં ધષની એ, જિનવર ઉત્તમ દેહપાદ પદા તસ પ્રકૃમિએ, જેમ લહીએ શિવગે છે ૩ છે
For Private and Personal Use Only