SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ [ ૪૩ ] શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન. (રસિયાની દેશી ) પ્રણો પ્રેમે પુંડરીક રાજી, ગાજી જગમાં રે એહભાગી; જાત્રાએ જતાં રે પગે પગે નિર્જ, બહુ ભવ સંચિત ખેત-સભાગી છે પ્ર. ૧ મે પાપ હેય વજલેપ સમોવડ, તેહ પણ જાયે દૂર-સેભાગી; જે એ ગિરિનું દરશન કીજીએ, ભાવભંતિ ભરપૂરસેભાગી પ્રા મે ૨ ગૌહત્યાદિક હત્યા પચ છે, કારક તેહના જે હોય–ભાગી; તે પણ એ ગિરિ દરશન જે કરે, પામે શિવ ગતિ સેય–સેભાગી ! પ્રત ૩ શ્રી શુકરાજા નરપતિ ઈશુ ગિરિ, કરતે જિનવર ધ્યાન– ભાગી; પટ માસે રિપુ વિલય ગયા સર્વ. વાળે અધિક તસ વાન–સોભાગી પ્ર ૪ | ચંદ્રશેખર નિજ ભગિની ભેગવી, કીધું પાપ મહંત – ભાગી; તે પણ એ તીરથ આરાધતાં પામ્યો શુભ ગતિ સત–સેભાગી છે પ્ર છે ૫ છે મોર સર્ષને વાઘ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy