________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
[ ૩૬ ] [આજ જિનરાજ મુજ કાજ સિંધ્યાં સએ દેશી.]
ષભ જિનરાજ મુજ-આજ દિન અતિ ભલે, ગુણ નીલે જેણે તુજ નયણ દીઠે; દુઃખ ટળ્યાં સુખ મળ્યાં, સ્વામિ! તુજ નિરખતાં, સુકૃત સંચય હુઓ પાપ ની છે અષભ૦ / ૧ કલ્પશાખી ફળે, કામઘટ મુજ મળે, આંગણે અમીયને મેહ વૃ; મુજ મહીરાણ મહી–ભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જૂદો છે નષભ૦ છે ૨ કવણ નર કનક મણિ, છેડી તૃણ સંગ્રહે, કવણ કુંજર તજી કરહ લેવે ; કવણું બેસે તજી, કલ્પતરૂ બાઉલે, તુજ તજી અવર સુર કણ સેવે? ને કષભર છે ૩ છે એક મુજ ટેક સુવિવેક સાહિબ ! સદા, તુજ વિના દેવ દૂજે ન ઈહું; તુજ વચન–રાગ સુખ-સાગરે ઝીલ, કર્મ ભર ભ્રમ થકી હું ન બીહું ષભ૦ | ૪ | કેડી છે દાસ વિભુ ! તારે ભલભલા, માહરે દેવ તું એક પારો;
For Private and Personal Use Only