________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચપળ સ્વભાવે, તેહે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે ઈમ કિમ પ્રીતિ નિહા થાયે છે ઋષભ૦ કે ૪ છે તે માટે તું સાહિબ માહરે, હું છું સેવક ભવભવ તાહો એહ સંબંધમાં મ હશે ખામી, વાચક માન કહે શિરનામી છે હષભ૦ ૫ ||
- ગષભ જિર્ણદા ગષભ જિદ, તું સાહિબ હું છું તુજ બંદા, તુજયું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણયું રહ્યું રાચી છે ઋષભ૦ છે ૧ દીઠા દેવ ચે ન અનેરા, તુજ પાખલિએ ચિતડું દીયે ફેરા, સ્વામી શ્રું કામણુડલું કીધું, ચિતડું અમારું ચોરી લીધું છે કષભ૦ મે ૨ પ્રેમ બંધાણો તે તે જાણે, નિરવહ તો હશે પ્રમાણે, વાચક જશ વિનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ છે અષભ૦ છે ૩ છે
કેન
૧-નિભાવ. ૨-આજુબાજુ
For Private and Personal Use Only