________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
વિજય જસ તીર્થ ધ્યાને, શુભ મતે સિદ્ધ થાયે ભવે ! ૧૮ ।
[ ૨૬ ]
( વીર કને જઈ વસીયે, ચાલાને સખિ !~એ દેશી. ) વિમલાચલ જઈ વસીયે, ચાલાને સખિ ! વિમલાચલ જઈ વસીચે !! આદિ અનાદિ નિગાદમાં વસીયા, પુન્ય ઉદયે નીકસીયે; ચાર ગતિમાં ભ્રમણુ કરીને, લાખ ચોરાશી ફશીય-ચાલાને ॥ ૧ !! દેવ નારકી તિય`ચ માંહી વળી, દુઃખ સહ્યાં અહનિશ્ચયે; પુન્ય પ્રભાવે મનુષ્ય ભવ પામી, દેશ આરજમાં વસીયે-ચાલાને ૫૨ ૫ દેવ ગુરૂ તે જૈનધર્મ પામી, આતમ ઋદ્ધિ ઉલ્લસીયે; શ્રી સિદ્ધીચલ નયણે નિહાલી, પાપ તિમિરથી ખસીયે ચાલેને૦ ૫ ૩ ૫ કાલ અનાદિના માહરાયનાં, મસી લઇને મુખ ધસીયે; શ્રી આદીશ્વર ચરણ પસાયે, ક્ષમા ખગ લઈ ધીયે-ચાલેને૦ ૫ ૪ L મેહતે મારી આતમ તારી, શિવપુરમાં જઈ વસીયે; જિન ઉત્તમ
For Private and Personal Use Only