________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યરાજ મુનીસર, સિદ્ધ થયા નહિ ખોટ–ભવિ. છે ૧૧ છે અંધકવિનું પિતા ધારણી, તેહ તણું દશ પુત્ર; ગૌતમ સમુદ્ર પ્રમુખ શિવ પામ્યા, રાખ્યું ઘરનું સુત્ર–ભવિત છે ૧ર છે વળી તેહના આઠ પુત્ર વખાણે, અક્ષભ આદિ કુમાર, સોળ વરસ સંયમ આરાધી, પામ્યા ભવન પાર–ભવિ. | ૧૩ ! અનાદષ્ટિ ને દારૂક મુનિ દેય, આતમ શક્તિ સમારી બહષભસેનાદિક તીર્થકર પણ ઈહિ વરીયા શિવનારી–ભવિત છે ૧૪ ભરતવંશી રાજાદિ ઘણેરા, અંતિમ ધરમને સાથે; શુક-રાજા "માસી ધ્યાને, મુગતિનિલય ગુણ વા –ભવિ૦ છે ૧૫ છે જાલી મયાલી ઉવયાલી, દેવકી ષ સુતા વારૂ, સિદ્ધ થયા દંડક મુનિ વળી, નમતાં મન હોય મારૂ-ભવિ૦ મે ૧૬ અતીત કાળે સિદ્ધાં અનંતા, વળીય સિદ્ધશે અનંતા; સંપ્રતિ કાળે મોટું તીરથ, ઈમ ભાખે ભગવંતા-ભવિ૦ કે ૧૭ છે ધન્ય એ તીરથ મે મહિમા, પાપી પાતિક જાયે ખિમા
For Private and Personal Use Only