________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
अवमानं पुरस्कृत्य मानं कृत्वा तु पृष्ठतः । स्वकार्य साधयेत्प्राज्ञः कार्यध्वंसो हि मुर्खता ॥ ३६३ ।।
બુદિધમાન મનુષ્ય અપમાન સ્વીકારીને તથા માનનો અનાદર કરીને કાર્ય સાધવું, કારણ કે કાર્યને નાશ કરવો તે મૂર્ખતા ગણાય છે. ૩૬૩
मञ्चासोनः शतानीकः सेनाकार्य्य विचिन्तयेन् । સવ ન્યૂરતવારાક્રાન્તવર્તનઃ + + ૬૪ . सञ्चरेयुः सैनिकाश्च राजराष्ट्रहितैषिणः । भोदतां शत्रुणा दृष्टया स्वसेनां घातयेच ताम् ॥ ३६५ ।।
શતાનીકે-(સેસીપાઈથી વિટાયેલા) રાજાએ એક મંચ ઉપર બેસીને “તપાસ કરવી કે સેના પિતાનું કામ પ્રેમથી કરે છે કે પ્રેમથી કરે છે. અને રાજા તથા પ્રજાનું હિત ઈચ્છનારા સીપાઈઓએ સદા યુહ રચનાનો સંકેત જણાવનારાં વાજીત્રના શબ્દ પ્રમાણે વર્તવું અને રાજાએ પોતાની સેનાને શત્રુએ ભિન કરેલી જોઇ તેનો (શત્રુ સેનાનો નાશ કરવો. ૩૬૪-૩૬૫
प्रत्यग्रे कर्मणि कृते योधैर्दद्याधनं च तान् । पारितोप्वञ्चाधिकार क्रमतोऽहं नृपः सदा ॥ ३६६ ।।
ધાઓ ત્યારે નવું કામ કરે ત્યારે રાજાએ તેઓને ક્રમવાર યોગ્ય ઈનામ, ધન તથા અધિકારો આપવા. ૩૬૬
जलान्नतृणसरोधैः शत्रून्सम्पीड्य यत्नतः । पुरस्ताद्विषमे देशे पश्चाहन्यात्तु वेगवान् ।। ३६७ ।।
રાજએ પ્રથમ પાણી, અન્ન તથા તૃણને શત્રના દેશમાં જતાં અટકાવવાં અને શત્રુને યત્નથી સારી પેઠે પીડવો. અને પાછળથી ઉતાવળે તેના ઉપર ચઢાઈ કરી રણમાં તેનો નાશ કરવો. ૩૬૭
कूटस्वर्णमहादौनर्भेदयित्वा द्विषवलम् । नित्यविश्रम्भसंसुप्तं प्रजागरकृतश्रमम् ॥ ३६८ ॥ विलोभ्यापि परानीकमप्रमत्तो विनाशयेत् । तत्सहायबलं नैव व्यसनाप्तमापि कचित् ।। ३६९ ॥
રાજાએ શત્રુની સેનાને પુષ્કળ બેટું સોનું વગેરે આપીને ફોડવી અને તેને રાજ ઉપર ઉદાસીન કરી મૂકવી કે જેથી તે નિત્ય પરિચયને લીધે સારી રીતે નિદ્રા કરે અથવા તો શત્રુના ભયથી ઉજાગરો કરવાને લીધે શ્રમિત થાય; અને ત્યારપછી રાજાએ સાવધાન થઈને શત્રુનાને નાશ કરો, પરંતુ કામાદિકમાં આસક્ત થયેલી છતાં તેની સહાયક સેનાને કેઈ દિવસ નાશ કરો નહિ. ૩૬૮-૬૯
For Private And Personal Use Only