________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रम्
श्राद्धदिन०
આભારની અભિવ્યક્તિ સિસોદરા જૈન સંઘે પૂર્વે ‘સિરિ સિરિવાલકહા” વગેરે ગ્રંથોના પ્રકાશનમાં સંઘના જ્ઞાનનિધિનો ઉપયોગ કર્યો છે. વર્તમાનમાં મોક્ષમાર્ગ પ્રદર્શક પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમ-હીર-લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન | પ.પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ આદિ સાત પૂજ્યોની નિશ્રામાં તથા પ.પૂ. સાધ્વી શ્રી સોમ્યજ્યોતિશ્રીજી
આદિ સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં સિસોદરા ગામે શ્રી કુંથુનાથ જિનપ્રાસાદ પ્રતિષ્ઠા અર્ધ શતાબ્દિના ઉપલક્ષમાં અષ્ટાહ્નિકા મહોત્સવ વિ.સં. ૨૦૫૮ પો.વ. ૧૪ થી મ.સુ. ૬ સુધી ખુબજ ઉલ્લાસથી ઉજવાયો. આ પ્રસંગને પામીને
સિસોદરા જૈન સંઘે પ્રસ્તુત પ્રતના પ્રકાશનમાં સંઘના જ્ઞાન નિધિનો સદુપયોગ કર્યો છે. તેમના આ સુકૃતની અમે ભૂરિ |ી ભૂરિ અનુમોદના કરવા પૂર્વક તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
લિ. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ
1811
For Private and Personal Use Only