________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
ત્રાન્ જ્યારે દયાયુક્ત થાય છે, ત્યારે ભકતાના હૃદયમાંથી. બહાર પધારી દર્શન દે છે, ત્યારે સર્વ દુઃખની નિવૃત્તિ થાય છે. ૭. सर्वानंदमयस्यापि कृपानंदः सुदुर्लभः । हृद्गतः स्वगुणान् छ्रुत्वा पूर्णः प्लावयतेजनान् ८
અર્થજો કે ભગવાન્ કેવળ આનધન સ્વરૂપી છે, તપિ તેમના કૃપાનદ થવા ધણા દુર્લભ છે. ભક્ત ગુણગાન કરતાં કરતાં જ્યારે અવધિને પ્રાપ્ત થાય કે તરત પેાતાના ગુણાને સાંભળો પેાતાના ભક્ત જનાને આનંદથી આનંદ યુક્ત કરાવી આપેછે. ૮. तस्मात्सर्वं परित्यज्य निरुद्धैः सर्वदा गुणाः । सदानंदपरैर्गेयाः सच्चिदानंदता ततः ॥ ९ ॥
*
અર્થ——તેથી સર્વને! ત્યાગ કરી સદાનંદ ભગવાનમાં તત્પર થઇને સર્વદા ભગવદ્ગુણ ગાવા, કે જેનાથી પરમાનંદ પ્રકટ થશે. ૯ अहं निरुद्धो रोधेन निरोधपदवीं गतः । निरुद्धानां तु रोधाय निरोधं वर्णयामि ते ॥ १०
અર્થ——શ્રી આચાર્યજી કહે છે કે હું નિર્દે છ' (પુષ્ટિમાગીય ભક્ત છઉં) તા નિરાધ પદવીને પ્રાપ્ત થયા છું, પણ બીજા પુષ્ટિમાગીય ભકતાને નિરાધ થવાસારૂ નિરોધનું હું વર્ણન કરૂંછુ. ૧૦. हरिणा ये विनिर्मुक्तास्ते मग्ना भवसागरे । येनिरुद्धास्त एवात्र मोदमायांत्यहर्निशम् ॥ ११ ॥
* તતઃ ને બદલે સ્વતઃ એવા પાઠ કેઇ કોઇ પ્રતમાં મળેછે. તે પાઠ જો પ્રમાણુ ગણીએ તાપણુ અર્થમાં ઝાઝો ફેર પડતા નથી. માત્ર પેાતાની મેળે પરમાનદ પ્રકટ થશે” એવા અર્થ નીકળેછે..
For Private and Personal Use Only
&&