________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
અર્થ—ઉદ્ધવજીના આવવાથી વૃંદાવનમાં તથા શ્રીગોકુલમાં મેાટા આનંદ ઉત્સવ થયેા, તેમ મારા મનમાં ક્યારેય પણ થાશે. સાર——ઉપર પ્રમાણે શ્રીકૃષ્ણની શ્રીઆચાર્યજી પ્રાર્થના કરીને હવે બીજાની શિક્ષા સિદ્ધ થવામાટે ચેાગ્ય રીતથી વર્ણન કરેછે, ૩. महतां कृपया यावद्भगवान् दययिष्यति । तावदानंदसंदोहः कीर्त्यमानः सुखाय हि ॥४॥ રથ-મહાનુભાવાની દયાથી જ્યાં સુધી ભગવાન્યા કરશે, ત્યાં સુધી આનંદસમુદ્રરૂપી ભગવાનનું કીર્તન પરમ સુખને માટેજ થાય છે. ૪.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
महतां कृपया यद्वत्कीर्तनं सुखदं सदा । न तथा लौकिकानां तु स्निग्धभोजनरूक्षवत् ५ અર્થ-મહાત્માઓની યાથી ભગવત્ કીર્તન જેવું આનદને આપનારૂં થાય છે, તેવું લાકિક પુરુષાના ઉપદેશથી થતું નથી. જેમ ધી, દૂધવાળુ ભેાજન અને લુખુ ભેાજન પરસ્પર ભેદને જણાવી રહે છે તેમ બે પ્રકારના કીર્તનમાં પરસ્પર ભેદ છે. પ. गुणगाने सुखावाप्ति गोविंदस्य प्रजायते । यथा तथा शुकादीनां नैवात्मनि कुतोन्यतः ६
અર્થ-જેમ શ્રી ગાવિંના ગુણગાવામાં સુખની પ્રાપ્તિ થાય છે, તેવી સુખની પ્રાપ્તિ બ્રહ્મનિષ્ઠામાં થતી નથી. ૬. क्लिश्यमानानूजनान्दृष्ट्वा कृपायुक्तो यदा भवेत् । तदा सर्वं सदानंदहृदिस्थं निर्गतं बहिः ॥ ७॥ અર્થ—દુઃખને પ્રાપ્ત થનારા પેાતાના જનાને જોઈ ભગ
For Private and Personal Use Only