________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેડશ ગ્રંથ.
मूलेच्छातः फलं लोके वेदोक्तं वैदिकेऽपि च । कायेन तु फलं पुष्टौ भिन्नेच्छातोऽपि नैकता॥१०॥
અર્થ-પેાતાની ઇચ્છાથી પ્રવાહી જીવાને ફલ થાય છે. માયાદાદિકાને વેદમાં કહ્યા પ્રમાણે લ થાય છે. અને પુષ્ટિમાર્ગિયાને પેાતાના આન ંદાત્મક દેહથી કુલ ઉત્પન્ન થાય છે. માર્યાદિકાને તથા પુષ્ટિમાર્ગિાને લમાં તફાવત પડે છે. એકતા થતી નથી. અર્થાત્ જુદા જુદા જીવાને ઇશ્વરની ઇચ્છાથીજ એકજ રીતનું કર્મ કયા છતાં ક્ળ જુદું જુદું પ્રાપ્ત થાય છે. ૧૦ तानहं द्विषतो वाक्याद्भिन्ना जीवाः प्रवाहिणः । अत एवेतरौ भिन्नौ सांता मोक्षप्रवेशतः ॥ ११॥
For Private and Personal Use Only
૩૩
અર્થ——ગીતાજીમાં (અધ્યાય ૧૬ શ્તાક ૧૯) ભગવાને આજ્ઞા કરી છે કે જેઓ પરના દ્વેષ કયા કરેછે ઇત્યાદિક અધમ કમાના કરનારાઓને હું આસુરી યાનિમાં નાખુંછું, આ વાક્યથી પ્રવાહી જીવે જુદાજ છે. માટેજ આ પ્રવાહી જીવાથી મેાક્ષને પામનારા બે માર્ગવાળા જીવા (માર્યાદિક તથા પુષ્ટિ જીવ) જુદા છે. ૧૧. तस्माज्जीवाः पुष्टिमार्गे भिन्ना एव न संशयः । भगवद्रूपसेवार्थं तत्सृष्टिर्नान्यथा भवेत् ॥ १२ ॥
અર્થ—તેથી પુષ્ટિમાર્ગમાં જીવા ભિન્નજ છે, એમાં સંશય નથી. ભગવત્સ્વરૂપની સેવામાટે તે જીવાને ભગવાને ઉત્પન્ન કર્યા છે. શિવાય બીજું કારણ નથી. ૧૨. स्वरूपेणावतारेण लिंगेन च गुणेन च । तारतम्यं न स्वरूपे देहे वा तत्क्रियासु वा ॥ १३ ॥