________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની ૩૨
શ્રીમદ્ વલ્લભાચાર્યજીત
છે. ને જુદાઈ છે. એમ કૃતિ પ્રતિપાદન કરે છે. અને પુષ્ટિમાર્ગમાં
બેય માને નિષેધ છે. જ સાર–પ્રવાહી જીવ આસુરી હોય છે. ભગવદ્ભજનથી તે જેઓને દેહ પ્રતિકૂળતાને ધારણ કરે છે. અને પરજનેને પિતાના
સ્વાર્થ માટે પીડા પણ ઉત્પન્ન કરવી ઇત્યાદિ તે આસુરી જીની આ ક્રિયાઓ હોય છે. તેમજ મર્યાદા છ દૈવી સંજ્ઞાને ધારણ કરે છે.
વૈદિક ધર્મની સાથે અનુકલતા ધરાવનારા તેમના દેહે હોય છે; ય છે આ જ્ઞાદિક કર્મરૂપ તેઓની ક્રિયા બને છે. પુષ્ટિમાર્ગના જીવ પણ દેવી
હોય છે. અને જેઓને કોઈ જાતના ફલની લાકિક અલૈકિક ભગતે છે વચ્ચરણ આસક્તિ શિવાય અન્ય ઈચ્છા જ હેતી નથી. ભગવદાજ સક્તિરૂપ તેમની ક્રિયા જણાય છે. અને તદનુકૂલ (ભગવદ્ભજન
ને લાયક કલ) તેઓનો દેહ હોય છે. આ પ્રમાણે જેમ માર્ગેત્રયમાંજ ભેદ છે તેમજ સર્વ ભેદ સ્પષ્ટ સમજી લેવું. તેથી આ વાત સિદ્ધ થાય છે કે પરસ્પર કઈ કેઈને સંબંધ નથી. ૭. प्रमाणभेदाद्भिन्नो हि पुष्ठिमार्गो निरूपितः। सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांगक्रियायुतम् ॥८॥ - અર્થ–પ્રમાણ ભેદથી પુષ્ટિમાર્ગ જુદોજ કહ્યું છે. હવે
રૂપ, અંગ અને ક્રિયા તેવાળો સગને ભેદ કહું છું. ૮. इच्छामात्रेण मनसा प्रवाहं सृष्टवान् हरिः। वचसा वेदमार्ग हि पुष्टिं कायेन निश्चय ः॥९॥
અર્થશ્રીહરિએ પિતાની ઇચ્છાથી એટલે મનથી પ્રવાહને ઉત્પન્ન કર્યો. અને વચનથી વેદમાને અને શરીરથી પુષ્ટિમાર્ગને ઉત્પન્ન કર્યો. આ પ્રમાણે નિશ્ચય છે. ૯.
ર
For Private and Personal Use Only