________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડશ ગ્રંથ.
ધર્માચરણ કરવું. આ પ્રમાણે મેં બધું કહ્યું જે જાણવાથી ફરીને શ્રમ નહિ થાય.
સાર–નિવેદન કર્યા સિવાય કોઈપણ દેવની ભક્તિ બની છે. શકતી નથી. પ્રથમ તે માણસ જાતે વિચારવાનું હોય ત્યારે કાંઇ છે. છે પણ સારા વિચાર આવે માટે શ્રીઆચાર્યજી આજ્ઞા કરે છે શ્રીસદ્ગ
પાસે જઈને તેઓની આજ્ઞા પ્રમાણે વિદ્યાભ્યાસ વિગેરે કરે છે છે જેનાથી સાક્ષાત્ શ્રી પરમાત્મા શ્રીકૃષ્ણના સ્વરૂપને બોધ થાય કે જે બોધથી તેમની ભક્તિ કરવાની રીતિ જણાય. જેના જાણવાથી હું
આત્માનું પણ નિવેદન કરવાને મનની પ્રવૃત્તિ થાય. જે પ્રવૃત્તિથી તે તદીયત્વ (તેમના સેવકપણું) અને તદાશ્રય (તેમજ આશ્રય) જે સિદ્ધ થાય. જેની સિદ્ધિથી સર્વ પ્રકારની સિદ્ધિપૂર્વક સાક્ષાત પર
માનદ મોક્ષ ફલની પ્રાપ્તિ થઈ આપણે કૃતાર્થ થઈયે છિયે. માટે જે પરમેશ્વર શ્રીકૃષ્ણને માટે શ્રીઆચાર્યજીએ પિતાના આ “બાલબેધ” નામના ગ્રંથમાં જેમ બેધ કર્યો છે તેમ આપણે જે તે કરીએ તે જરૂર આ ભવસાગર તરીને પાર ઉતરિયે અને સર્વ સિદ્ધિઓને સહજમાં જઇને સત્વર વરિયે. પછી સર્વોત્તમ અને તે ખંડ આનંદમય પરમાત્મા પૂર્ણપુરુષના પદપભે પ્રેમપૂર્વક પુન : પુનઃ પરમ પવિત્ર હૃદય પક્ષમાં ધરિયે અને નિરંતર નિઃશેષ છે સુખનિવાસમાં જઈ અસાધારણ પ્રેમભક્તિપૂર્વક આનંદમાં ઠરે. રિયે. ૧૮–૧૯.
॥ इति श्रीमद् वल्लभाचार्य विरचितो बालबोधः संपूर्णः॥ २ ॥
For Private and Personal Use Only