________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
૧૮
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
૧૧ ૧
૧
.
સાર-જગમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે જો કોઈ માજણસ વગર પગારે આપણે ત્યાં શુદ્ધ અંતઃકરણથી પ્રેમ રાખી પિ-રે તાનું ઘરકામ મૂકી દઈને દિવસ રાત, અધરાત, ટાણે કટાણે જ્યારે જ
આપણે હુકમ કરિયે ત્યારે તન મન ધનથી નોકરી કરે, તે આપ. હું પણ અંતઃકરણમાં પણ જરૂર તે માણસ ઉપર દયા આવશેજ. અને છે જેમ તે માણસનું શુભ થાય તેમ આપણથી પણ જે બને તે આ આ પણે કરવા તત્પર થઈએ જ, તે જાણવાનું આ છે કે આપણા મનુ છે
ષ્યપણુમાં બીજાનું કલ્યાણ કરવાના આવા વિચારે પ્રાપ્ત થાય છે છે છે તે પછી જે આ જગતના પરમ કલ્યાણરૂપ દેવે તેમને જે જ આપણે અનન્યપણાથી ભજીએ તે તેઓ આપણા પર કૃપા કાંક
કરે? જરૂર તેઓ દયામય હૃદયવાળા થાય છે માટે શ્રી આ - ચાર્યજી આજ્ઞા કરે છે કે આત્માનું પણ તે દેવને સમર્પણ કરવું છે
અને તેને પરિપૂર્ણ દૃઢ આશ્રય રાખો કે જેનાથી ફલસિદ્ધિ સિદ્ધ થાય છે. ૧૭. अतदीयतया चापि केवलश्चेत्समाश्रितः ॥ तदाश्रयतदीयत्व बुध्ध्यैकिंचितसमाचरेत्॥१८ : स्वधर्ममनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा ॥ इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने श्रमः पुनः॥१९॥
અર્થ–બે લેકને સાથે અર્થ-કદાચિત આત્માના નિવેદન શિવાય ફકત આશ્રય કરવામાં આવે તે પણ તે દેવને આશ્રય તથા તે દેવના સેવકપણાના ભાવની બુદ્ધિ કરીને કાંઇક સારીરીતે એ આચરણ કરવું. તે આચરણ સ્વધર્મરૂપ જાણવું. એમ જે ન કરે છે છે તે સંસારમાં (કામાદિક પાપમાં પ્રવૃત્તિરૂ૫) પાત થાય. માટે સ્વ
For Private and Personal Use Only