________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ શ્રીશિવમહિમ્ન સ્તોત્ર શિવ સમ બની સેજે, જાય કૈલાસ ધામે, અતિ સુત, ધન, આયુ, કીર્તિ તે અત્ર પામે. ૩૪
અનુષ્ટ્રપ શંભુથી પર ના દેવ, મહેમાથી પર ના સ્તુતિ, અર મંત્રથીયે ના, ગુરુથી પર તત્વ ન. ૩૫ દીક્ષા, દાન, તપસુ, તીર્થ, જ્ઞાનને કર્મકાંડ જયાં, મહિસઃ સ્તોત્ર કેરી ના, સોળમીયે કળા જ ત્યાં. ૩૬
માલિની કુસુમ–દર્શન નામે, સર્વગંધર્વરાજ, શિશુ-શશિ–ધર ભેળાનાથને દાસ ખાસ; પતન બળતણું તે, પામી, સ્વામી ખિજાતાં, સ્તવન-કવન કીધું, દિવ્ય મહેમાતણું આ. ૩૭ સુર-મુનિવર પૂજે, સ્વર્ગદા મેક્ષદા જે, સ્તવન ફળવતું આ પુષ્પદંતે રચ્યું તે, જન યદિ કર જેડી, એક ચિતે ભણે તે, શિવ–સમીપ જ જાયે, કિન્નરેથી ગવાત. ૩૮
અનુષ્ટ્રપ સમાસ આ થયું તેંત્ર, ગંધર્વોક્ત પવિત્ર ને, અનુપમ મને હારિ, મંગલ શિવ-કીર્તને. ૩૯
For Private and Personal Use Only