________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રીશિવમહિમ્ન સ્તોત્ર
(આરંભથી માંડી અંત સુધી) પવિત્ર અનુપમ, મનહર; માંગલિક, મહાદેવજીના વર્ણનરૂપ આ ગાંધર્વરચિત સ્તોત્ર સમાપ્ત થયું. ૩૯
આ અનુષ્ટ્રપ વૃત્ત છે.
તેત્રપાઠના અંતે પ્રાર્થના इत्येषा वाङ्मयी पूजा श्रीमच्छंकरपादयोः । अर्पिता तेन देवेशः प्रीयतां मे सदाशिवः ॥४०॥
એ પ્રમાણે આ વાણીમય પૂજા શ્રીમત શંકરના ચરણમાં મેં અર્પણ કરી છે; આ પૂજાથી દેવાધિદેવ સદાશિવ મારા ઉપર પ્રસન્ન થજે. ૪૦
આ અનુષ્ટ્રપ વૃત્ત છે.
તેત્રપાઠાંતે નમસ્કાર तव तवं न जानामि कीदृशोऽसि महेश्वर । यादृशोऽसि महादेव तादृशाय नमो नमः॥४१॥ || હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્વિક સ્વરૂપ હું જાણતો નથી, માટે હે મહાદેવ! આપ જેવા છે તેવા, આપને મારા વારંવાર નમસ્કાર છે. ૪૧ આ અનુષ્ટ્રપ વૃત્ત છે.
સ, સા.
For Private and Personal Use Only