________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવના અનંત ગુણે असितगिरिसमं स्यान्कजलं सिंधुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥३२॥
હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હેય, કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ હેય અને (પછી) પૃથ્વીરૂપ શૈલીથી સુંદર લખેલી છે અને બત્રીસથી છત્રીસ સુધીના લોકો સરળ છે, એમ કહી એ પાંચ ગ્લૅકોની વ્યાખ્યા એમણે કરેલી નથી; એ ઉપરથી અનુમાન થાય છે કે, એમણે આ એકત્રીસ શ્લોકોને જ શ્રીપુષ્પદંતરચિત માન્યા હશે અને તે પછીના શ્લોકો પાછળથી ઉમેરાયેલા જાણી છોડી દીધા હશે, કેમ કે ૩૧મા શ્લોકમાં તેત્રને ઉપસંહાર આવી જાય છે અને પોતે સ્તોત્રકાર વિનય પણ બતાવી લે છે. પછીના લોકો તે નિઃશંક ક્ષેપક જણાય છે. એ શ્લોકોની રચના–શૈલી પણ જુદી જ પડી જાય છે. આ પાંચ અને તે પછીના સાત મળી કુલ બાર લોકોમાં શિવમહિમ્ન સ્તોત્રનું માહાત્મ માત્ર બતાવેલું છે; એ ઉપરથી મારું પણ માનવું એવું જ છે; છતાં જ્યાં જ્યાં શિવમહિમ્નની છાપેલી ચોપડી જોવામાં આવે છે, ત્યાં ત્યાં બધે ૪૧ કે ૪૩ શ્લોકો છાપેલ જોવા મળે છે, તે ઉપરથી મેં પણ બધા જ શ્લોકોને અનુવાદ અને અર્થ વગેરે આપેલાં છે. વિદ્વાનો મારો આ પ્રયત્ન જોઈ આનંદિત થશે અને ભૂલચૂક માટે મને ક્ષમા આપશે એમ માની હું આગળ ચાલું છું. –અનુવાદક
For Private and Personal Use Only