________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલે બોલો આદીશ્વર ભગવાનની છે, દાદાના મૂળ ગભારામાં
આદીશ્વર ભગવાનને નમો જીણણું. પરમ દયાળુ, પરમ કૃપાળુ, ત્રણ જગતનાથ ભવોભવને વિશે તમારા ચરણની સેવા હેજે, તમે તર્યા અનેક જીવને તાર્યા, એમ અમને તાર એવા નિરંજન નિરાકારને નમો છણાણું. બહાર નીકળતા સામે સહસ્ત્રકુંડને નમે છgણું.
સિમંધર સ્વામીને દેરે નામે જીણુણું. સિમંધરસ્વામી મને આપને દેશ લઈ જજે. ક્ષાયિક સમક્તિ આપજે. મહાવિદેહક્ષેત્રમાં મારે વાસ હેજે. અંત સમયે મારી ભાવના શુદ્ધ રહે. સિદ્ધ ક્ષેત્રમાં મારે વાસ હેજે. સામે નવા
આદીશ્વર ભગવાનને નમે છણ્ણું. અષ્ટાપદને દેરે નમો છgણું. પાર્શ્વનાથને નમે જણાવ્યું. પાંચ ભાઈઓના દેરે ન જીણુણું. નેમિનાથને રે નમે છJણું.
(સ્તુતિ) યદુવંશ સમુદ્ર: કમકક્ષ હુતાશનઃ
અરિષ્ટનેમિ ભગવાન શ્યારિષ્ટ નાશન શ્રીવીશવહરમાનના દેરે ધામધૂમથી સ્નાત્ર ભણવું છું. દાદાના જળ વગેરે સામગ્રી લઈને અષ્ટપ્રકારી પૂજા કરું છું. અષ્ટપદ અરિહંતાજી મારા વાલાજી, નીલુડી રાયણ તરુતલે સુણસુંદરી પપુડા પ્રભુના પાય રે ગુણમંજરી રાતડેકરી મનરંગ રે સુણસુંદરી શીતળ છાંયે બેસીએ સુણસુંદરી એહીજમુક્તિ
નિદાન ગુણમંજરી નો જીણુ. રાયણને પગલે ચૈત્યવંદન કરું છું. વિજ્યા શેઠ ને વિજ્યાશેઠાણીને
જય જિતેન્દ્ર શાંતિનાથને દેરે નમે છાણું.
ચૌમુખજીને દેરે નામો જીણું. પુંડરીક સ્વામીને દેર નમે છgણું.
For Private and Personal Use Only