________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાદાની જાવજીવ સુધી પૂનમની યાત્રા કરવાની ભાવના છે. માટે બે વાર નમા
ણાણુ દાદાના મૂળગભારામાં આદીશ્વર ભગવાનને નમા છાણું, દરે રાયણુતળે નવા આદીશ્વર ભગવાનને એક-બે-ત્રણપ્રદક્ષિણામાં શત્રુ ંજય ગિરિરાજ ઉપર ગોખલે, માળીએ જાળીએ જ્યાં જ્યાં જે જે પ્રતિમા, તીર્થા, ચૈત્યો હોય ત્યાં ત્યાં મારા ક્રાટિ કોટિ વારના નમા જીણાણું. છગાઉ, બારગાઉ, ડુગાઉ, શત્રુ જય નદી હસ્તગિરિ, કદમ્બગિરિ, તળાજામાં સાચાદેવ સુમતિનાથ ભગવાન, મહુવામાં મહાવીર સ્વામી, ધેાધામાં નવખંડા પાર્શ્વનાથ શંખેશ્વરા પાર્શ્વનાથ, આણુ અષ્ટાપદને ગિરનાર, સમેતશિખર શત્રુ જયસાર પચે તીથ ઉત્તમ ધામ સિદ્ધિ થયું તેને કરુ પ્રણામ. ભારતક્ષેત્રમાં જેટલાં તીર્થા હાય, ચૈત્યેા હાય, પ્રતિમા હાય ત્યાં મારા કાટિકાટિ વારના નમા ણુાણુ વીતરાગ શાસનનું શરણુ હેજો, શુદ્ધ ભાવ, મન, વચન ને કાયાથી ભાવના ભાવું છું. જરૂર મારી ભાવના સફળ થાય, ઝળહળતી ક્ષાયિક સમક્તિ રૂપી દીવા જેવી જ્યાત મારાં આત્માની અંદર પ્રગટાવજો, ક્ષણેક્ષ મિનિટે મિનિટે નવકારમ ત્રનું સ્મરણ કરું એવી ભાવના ભાવું છુ. જરૂર મારી ભાવના સફળ થાય. દાદાના દેરાસરમાં ખેઠા છીએ, આંખા વાસી સાક્ષાત્ ભગવાનનાં દર્શન થાય છે. મુમુક્ષુ। જે ાઈ આ તી'નું સ્મરણ કરશે, તેને ભણશે સાંભળશે, મહિમા વધારશે. તેના ભવાભવના પતીક ગળશે. નવ નવકાર ગણીએ. યાત્રાનું ફળ મેળવા. જરૂર ઇચ્છિત સુખ મેાક્ષસુખને પામશે. હે દાદા જ્યાં સુધી મારે ભવાંતરા કરવા પડે ત્યાં સુધી અખંડ અવિચ્છિન્ન તથા નિર્વિઘ્ને આપના ચરણુકમળની સેવા ચાહું છું. દૂર બેઠા તમારા સેવા આપની યાત્રા તથા દર્શીન માટે તલસી રહ્યા છે. તા હે દાદા વહેલા વહેલા દર્શન દેજો. ખેલે આદીશ્વર ભગવાન કી જે. ક યાત્રા સંપૂર્ણ
For Private and Personal Use Only