________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઉદ્ધાર
૧
૨
૩
૪
૫
5
©
૮
૭
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજયના ૧૬ ઉદ્ધાર કરાવનાર ભાગ્યશાળી
શ્રી ભરત મહારાજા
શ્રી દંડવીર્ય રાજા
શ્રી ઈશાન ઈન્દ્ર
શ્રી માહેન્દ્ર ઈન્દ્ર
શ્રી બ્રહ્મેન્દ્ર
શ્રી ચમરેન્દ્ર
શ્રી સગર ચક્રવર્તી
શ્રી વ્યન્તરેન્દ્ર
શ્રી ચંદ્રયશ રાજા
શ્રી ચક્રાયુધ-ચક્રધર રાજા
શ્રી રામચંદ્રજી
શ્રી પાંડવ મહારાજા
શ્રી જાવડશા
શ્રી બાહડ મંત્રી
શ્રી સમરસિંહ
શ્રી કર્માશાહ
અંતિમ ઉદ્ધાર આચાર્યશ્રી દુખસહસૂરિજીના ઉપદેશથી શ્રી
વિમલવાહન રાજા કરાવશે.
શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
૮૫