________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય મરુદેવા માતાને પુત્ર જાયા, હાં રે તારી કંચન વરણી કાયા હાં રે મેં તો પૂરબ પુયે પાયા, હાં રે દેખ્યો તેરો દેદાર... અ... જો પ્રાણજીવન પરમેશ્વર પ્રભુ પ્યારો, હાં રે પ્રભુ સેવક હું છું તારો ! હાં રે ભવોભવનાં દુખડાં વારો, હાં રે તુમે દીનદયાલ...અ... પા. સેવક જાણી આપનો ચિત્ત ધરજો, હાં રે મારી આપદા સઘળી હરજો ! હાં રે મુનિમાણેક સુખિયો કરજો, હાં રે જાણી પોતાનો બાલ...અ.
મંગળ-દીવો દીવો રે ! દીવો મંગલિક દીવો .. આરતી ઉતારણ બહુ ચિરંજીવો, દીવો રે ! વિવા સોહામણું ઘર પર્વ-દીવાળી ! અમ્બર ખેલે અમરાબાળી, દીવો રે ! રા દેપાળ ભણે એમે કુલ અજળી ! ભાવે ભગતે વિદ્ધ નિવારી, દીવો રે ! all દેપાલ ભણે ઇણે એ કલિકાલે ! આરતી ઉતારી રાજા કુમારપાળ, દીવો રે ! જો અમ ઘર મંગલિક તુમ ઘર મંગલિક મંગલિક ચતુર્વિધ સંઘને હો, દીવો રે ! પા
આરતી મંગળ દીવો :
.
...
.
For Private And Personal Use Only