________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિજ ગુણ નિજાતમાં જાણ રે-ચેતન૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવીએ શુદ્ધ નયભાવના, પાપનાશતણું ઠામ રે-ચેતન) ૨૩ દેહ મન વચન પુદ્ગલથકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સરુપરે-ચેતન) ૨૪ કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિવેલ રે, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ -ચેતન) ૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે, જ્ઞાનરુચિવેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે-ચેતન) ૨૬ રાગ વિષ દોષ ઊતારતાં, જારતાં હૈષરસ શેષ રે, પૂર્વ મુનિ વચન સંભારતાં, સારતાં કર્મ નિઃશેષ ૨-ચેતન૦ ૨૭ દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીનપરિણામ રે, તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામરે-ચેતન) ૨૮ શ્રીન વિજય ગુરુશિષ્યની, શીખડી અમૃતવેલ રે, એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગરેલ રેચેતન૦ ૨૯
| ૮૦
CO
=
==
અમૃતવેલ સજઝાય
_
_
For Private And Personal Use Only