________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો.
DIE
Net (II, GA B E
શત્રુજ્યમાહાભ્યાંતભૂત.
ગિરનાર મહાભ્ય. I તલ બળવાલા જે નેમિનાથને સુર અને અસુરે અંજલિ જેડીને નમે હે છે અને ગીઓ હૃદયની અંદર જેનુ ધ્યાન ધરે છે, તે નેમિનાથની ' નમરકારપૂર્વક સ્તુતિ કરૂંછું.
તુલ બગીએ તો કહ્યું
KLEINE SCIDUD
I\'MILTHIS
. નોrilERારી IIME E
શ્રીનેમિનાથ પ્રભુ પિતાની સમાન વયના થઇને આવેલા દેવતાઓની સાથે અમાનથી રહેતા હતા, તથાપિ પ્રતિબંધરહિતપણે માત્ર કૃષ્ણને હર્ષ આપવાને માટે ક્રીડા કરતા હતા. જેવી નેમિનાથ પ્રભુની ઈચ્છા થતી, તેવી તેવી ચેષ્ટા દેવતાઓને સમૂહ કરતો હતો અને પ્રભુ પણ તેનો બદલો આપવાને ઈ
છતા હોય તેમ દેવતાઓની અભિલાષા પ્રમાણે વર્તતા હતા. જે જે પ્રદેશમાં સૂર્યની જેમ પ્રભુ વિચરતા હતા, તે તે પ્રદેશ અતિ અભિરામ થતું હતું, અને દેવતાઓના આગ્રહથી જે જે પ્રદેશને છોડી દેતા હતા, તે તે પ્રદેશ તેમના વિરહથી ભારહિત થતો હતો. - એક વખતે લીલાથી સેવક દેવતાઓનાં વૃંદને વિનોદ આપતા પ્રભુ લાખો રક્ષકના શસ્ત્રોથી રક્ષિત એવા કૃષ્ણનાં આયુધગૃહમાં આવી ચડ્યા. ત્યાં રહેલા
અતિ ઉજજવળ શંખને જોઈને દેવતાઓ રાહુના ભયથી જાણે પૃથ્વી પર આવેલે ચંદ્ર હોય, ક્ષીરસાગરમાંથી ઉતરેલ માખણને પીંડ હોય, અથવા કૃષ્ણ વાસુદેવને યશરાશિ હોય તેમ વિચારવા લાગ્યા. કિરણોના સમૂહથી વ્યાપ્ત એવું ચક્ર જોઈ,
For Private and Personal Use Only