________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ગ ૧ લો.
35
થના પૂજનનેમાટે વજ્ર, વૈસૂર્ય, તથા સૂર્યકાંતાઢિ રલ તથા મેાતિ અને ઇંદ્રમણીઆ સ્વયમેવ ઉત્પન્ન થાયછે. જ્યાં રલાકર (સમુદ્ર) જાણે એ દેશના ગુણાને વેરતા ઢાય તેમ રત્નોને વેરતા, પ્રભુની ભક્તિમાં તત્પરપણે ગર્જના કરતા પેાતાના મૈિંરૂપી હસ્તાવડે નૃત્ય કરી રહ્યોછે; અને “ સગરરાજા અહીં મને તીર્થરક્ષા કરવા લાગ્યા છે ” એમ માની પેાતાના ઉજ્જવળ ફીણથી જાણે હાસ્ય કરતા હાય તેમ જણાયછે. જે સૌરાષ્ટ્ર દેશમાં દેવતાએ અત્યંત ચેાવીશ તીર્થંકરા વિચર્યા છે અને ચક્રવર્તી, વાસુદેવ તથા બળદેવ વિગેરે ઉત્તમ પુરૂષા આવી ગયેલા છે. જ્યાં અનંત મુનિએ સિદ્ધિપદ પામ્યા છે અને પામશે, જ્યાં ધર્મધુરંધર સંધવીએ ઉત્પન્ન થયેલા છે, જ્યાં શ્રીકૃષ્ણાદિક વીર પુરૂષાએ શત્રુઓના સંહાર કરી ઉદય મેળળ્યા છે, જ્યાં ધણા રાજાએ નીતિમાં નિપુણ, પ્રજાના પાલનથી કીર્તિ મેળવનારા, શત્રુઓના નાશ કરનારા, દાન દેનારા, સુકૃતવંત અને સમદૃષ્ટિવાળા થઈ ગયાછે; જ્યાં નિરંતર સરલતાવાળા, પ્રસન્નમુખવાળા, વિચક્ષણ, સંતાષી, સદા હર્ષવંત, નિંદા અને ઈર્ષ્યા રહિત, પાતાની સ્રીમાં સંતેાષી, પરસ્ત્રીમાં પરાખ, સત્યવચન બેલનારા, સુકૃત કરનારા, દ્રોહબુદ્ધિ રહિત, શાંત, વૈરવિનાના, માયા અને લેાભને તજનારા, ઉદાર, શુદ્ધ આચારવાળા, અને સુખી લેાકેા વસેછે; જયાં સ્રીએ શીલગુણવડે ઉત્તમ, પતિભક્તિમાં પરાયણ, હસતા મુખવાળી, રૂપવંત, પરિવારમાં પ્રીતિયંત, ગુરૂજનની ભક્તિ કરનારી, પેાતાના સ્વામીપર આસક્ત, સારા ભાગ્યવાળી, તેજસ્વી, ઘણા પુત્રવાળી, લાયુક્ત, કમળના જેવા લાચનવાળી, કૈાતુકી, ચેડા ક્રોધવાળી, સારા વેષ રાખનારી, મુગ્ધ બુદ્ધિવાળી (ભેાળી), મધુરવાણી બોલનારી, અતિ ગંભીર અને ગુણીજનમાં પ્રીતિ રાખનારી છે; જ્યાં પુત્રો માતાના ભક્ત, પિતાના આજ્ઞાકારી, કળામાં કુશળ, શાંત અને સુશીલ છે; જ્યાં સેવકજને સ્વામિભક્ત, કામ વખતે હાજર રહેનારા, શૂરવીર, ચેાડામાં સંતેષ માનનારા, અનુરક્ત, પ્રિયકરનારા, હૃદયના આશયને જાણનારા, સભાને લાયક, સુંદર વાણી ખેલનારા, ધણા સ્નેહવાળા અને પેાતાના સ્વામીના દ્વેષી ઉપર દ્વેષ રાખનારા તેમજ તેના પ્રિયની ઉપર પ્રીતિ રાખનારા છે; જ્યાં ક્ષત્રિએ આસ્તિક, ઉચિત સાચવવામાં ચતુર, ક્ષમા અને દાક્ષિણ્યતાથી શાલતા, ષટ્ દર્શનમાં સમાન રીતે વતૈનારા, સેવા કરવાને ચાગ્ય અને પરાક્રમી છે; જ્યાં ગાયા અને મહિષીએ પુષ્ટ, ઘણા દૂધવાળી, બલવાન હેાવાથી ન ધારી શકાય તેવી અને સુંદર શીંગડાવાળી, અંધનરહિત કરેછે; જ્યાં ચપળ અને કદાવર ધાડાઓ, માટી અંધવાળા વૃષભેા, અને સંગ્રામરૂપી સમુદ્રના દ્વીપ (બેટ) જેવા ગજેંદ્રો શાભી રહેલા છે; જ્યાં બીજા
For Private and Personal Use Only