________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મો.]
ગિરનાર પર્વત–પ્રાસાદ વિગેરેનું વર્ણન.
૨૦૫
શાલી રહ્યો હતા. ત્રણ જગતના પતિના તે પ્રાસાદ સર્વઋતુના ઉદ્યાનવડે મંડિત થઈ અલાનક', ગાખ અને તેારણેાથી વિરાજિત હતા. સ્ફટિક મણિમય તે ચૈત્યમાં શ્રીનેમિનાથની પાંડુર નેત્રવાળી નીલમણિમય મૂત્તિ શાભતી હતી. મુખ્ય શિખરથી એક યેાજન નીચે પશ્ચિમદિશામાં જગતના ખેઢને ભેદનારા શ્રીનેમિનાથ પ્રભુના એક બીજો પ્રાસાદ કરાવ્યો અને તે ઠેકાણે સ્વસ્તિકાવત્તિક નામે શ્રીઆદિનાથ ભગવતને અંધકારને નિવારનાર એક પ્રાસાદ રચાવ્યા. તેમાં પણ વિમલાચળની જેમ ખહિર ભાગે સુવર્ણ, રૂપ્ય, માણિક્ય, રલ અને અન્ય ધાતુની નિર્મલી પ્રતિમાઓ દ્વીપતી હતી. પછી અદ્વૈતની ભક્તિના સમૂહથી ભરેલા ભરતે ગણધરાની પાસે વિવિધ ઉપહારોથી તેમની પ્રતિષ્ઠા કરાવી. મેં પ્રેરાએલા ઇંદ્ર ઐરાવતપર બેસી આકાશમાર્ગ શ્રીનેમિનાથને વંદન કરવામાટે ત્યાં આવ્યા. ત્યાં ઐરાવતના બલવાન્ એક ચરણવડે પૃથ્વીને દબાવીને પ્રભુના અર્ચનને માટે ગજેંદ્રપદ નામે એક કુંડ કર્યો; જેમના પ્રસરતા દિવ્યગંધમાં ભ્રમરાએ લાભાતા હતા એવા ત્રણ જગત્ની નઢીઓના અદ્ભુત પ્રવાહ તે કુંડમાં પડવા લાગ્યા; જેના જળની આગળ સુધા સુધા' થયું, શર્કરા' શર્કરા થઇ, અગુરૂ” અગુરૂ થયા, અને કસ્તૂરી સ્તુતિને અચેાગ્ય થઇ, તેના સુગંધી જળપાસે શ્રીખંડ પંડિત સુગંધવાળું થયું, સરસ્વતી અરસવતી થઈ અને સિંધુ બંધુરા`°ન થઇ; તેના સુંદર જળની આગળ ગંગા રંગ" માટે નથી, ક્ષીરા ક્ષેાધારી નથી અને એજ અચ્છેદક નથી એમ થયું. ખીજાં તીર્થોમાં દર્શન, સ્પર્શન, અને આસેવન કરવાથી જે ફળ થાય તે ફળ આ કુંડનાં જળવડે જિનાર્ચન કરવાથી થાય છે. આ કુંડજ અજરામરપદ” આપે છે, બીજા કાઇ આપતા નથી; તેથી દેવતાઓ જે અમૃતકુંડને વર્ણવે છે તે આની આગળ પૃથા છે. દીવ્ય તીર્થજળ યુક્ત અને ઢાખથી મુક્ત એવા તે કુંડજળના સ્પર્શથી સર્વ આધિવ્યાધિ ક્ષય પામે છે.
૧૨
૧૩
૧૫
ધરણનામા નાગેંદ્રે શ્રીનેમિનાથ ઉપર આંતર્ ભક્તિથી પેાતાનાં વાહનરૂપ નાગપાસે નિર્ઝરણાના ઝણકારવડે ધ્વનિ કરતા એક બીજો કુંડ કરાવ્યા. લાખા નદીએ અને લાખા ધરાનાં પવિત્ર જળ જેમાં આવે છે એવા તે કુંડ નાગઝર નામે પ્રખ્યાત થયા. તેજ ઠેકાણે શ્રીનેમિનાથપર ભક્તિવાળા ચદ્રે પણ પેાતાના વાહન મયૂરની પાસે એક મેટા કુંડ કરાવ્યેા. મયૂરના પગલાવડે પૃથ્વીનું આ
૧ એક જાતના ઝુલતા ગોખ. ૨ હાથીપગલું. ૩ અમૃત. ૪ નકામું. ૫ સાકર. હું કાંકરા. ૭ ગોરૂ ચંદન. ૮ હલકું, લઘુ. ૯ રસવગરની. ૧૦ ઊંચી. ૧૧ આનંદ. ૧૨ ક્ષીરસમુદ્ર. ૧૩ ઉ૧૪ નિર્મળ જળવાળું સરોવર. ૧૫ નિર્મળ જળ. ૧૬ મોક્ષ.
સ્થળ.
For Private and Personal Use Only